Diwali પહેલા વતન તરફ વાટ! Suratના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ

Diwali પહેલા વતન તરફ વાટ! Suratના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ

Zee 24 Kalak

5 часов назад

256 Просмотров

દિવાળી પહેલા વતન તરફ વાટ! Suratના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ
#gujarat #surat #news #zee24kalak

દિવાળી પહેલા વતન તરફ વાટ...

સુરતથી મોટી સંખ્યામાં યુપી-બિહાર રવાના થયા લોકો....

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ...

વતનમાં દિવાળી કરવા જઈ રહ્યા છે પરપ્રાંતિય લોકો....

ઉત્તરપ્રદેશ-બિહારના લોકો મોટી સંખ્યામાં સુરતમાં કરે છે કામ...

વતન જવા માટે ગઈકાલથી લોકો રેલવે સ્ટેશન પર રોકાયા હતા...

રેલવે વિભાગે છઠ્ઠા પૂજાથી અત્યાર સુધીમાં વધુ 85 ટ્રેનો કરી છે શરૂ...

સુરત રેલવે સ્ટેશન બહાર જ્યાં જુઓ ત્યાં લોકો જ લોકો...
Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak

You can also visit us at:
http://zeenews.india.com/gujarati

Тэги:

#ZEE_24_Kalak #ZEE_24_Kalak_Gujarati_News #zee_24_kalak_gujarati #zee_news_live #zee_news #zee_news_gujarati #zee_24_kalak_live_samachar #zee_24_kalak_samachar #zee_24_kalak_live_tv #gujarati_live #zee_24_kalak_gujarati_live_tv_today #zee_24_kalak_channel #zee gujarati #gujarat_news_live_today #gujarat_news_today #gujarati_news_channel #Latest_News_of_Gujarat #top_news_stories #top_trending_news_india #Latest_news #Samachar_Gujarat
Ссылки и html тэги не поддерживаются


Комментарии: