AMAના પ્રમુખ ડો.હિરેન મેહતાએ THE GUJARAT REPORT ની વાતમાં HMPV વાયરસ પર વિશેષ કહ્યું

AMAના પ્રમુખ ડો.હિરેન મેહતાએ THE GUJARAT REPORT ની વાતમાં HMPV વાયરસ પર વિશેષ કહ્યું

THE ગુજરાત REPORT

55 лет назад

19 Просмотров

જીવલેણ કોવિડ -19 રોગચાળો ફાટી નીકળ્યાના પાંચ વર્ષ પછી ચીનમાં વધુ એક વાયરસ આવ્યો છે. તેને માનવ મેટાપ્યુમોવાયરસ અથવા HMPV કહેવામાં આવે છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. અમદાવાદના AMAના પ્રમુખ ડો.હિરેન મેહતાએ THE GUJARAT REPORT માં HMPV વાયરસ શું છે. તેના વિશે શું કહ્યું જોઈએ આ અહેવાલમાં.

HMPV વાયરસથી કેવી રીતે બચી શકાય તેના માટે શું કહ્યું AMAના પ્રમુખ ડો.ધીરેન મેહતાએ
•⁠ ⁠સાબુથી વારંવાર હાથ ધોવા
•⁠ ⁠સેનિટાઈઝરનો ઉપયોગ કરો
•⁠ ⁠દર્દીઓ સાથે સંપર્ક ટાળો
•⁠ ⁠માસ્કનો ઉપયોગ કરો
•⁠ ⁠લક્ષણો દેખાય તો અલગ કરો
•⁠ ⁠જો જરૂરી હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો

વધુ માહિતી માટે વાંચો : https://thegujaratreport.com/

📧 તમારી રચનાઓ અને અભિપ્રાયો મોકલો [email protected]
📞 સંપર્ક કરો : +91 78628 57629
🌐 અમારી વેબસાઇટ પર આવીને વધુ માહિતી મેળવો: www.thegujaratreport.com
📺 અમારી YouTube ચેનલ Subscribe કરો ‪‪‪ @TheGujaratReport-TGR @Mayurjaniofficial

Тэги:

##HMPVVirus ##HealthAdvisory ##VirusOutbreak ##PreventiveMeasures ##HMPVInIndia ##DelhiHealthAlert ##AHMADabadAMA ##DrHirenMehta ##StaySafe ##WashHands ##UseSanitizer ##AvoidContact ##WearMask ##MedicalGuidance ##GujaratHealthNews ##TheGujaratReport
Ссылки и html тэги не поддерживаются


Комментарии: