Gujarat | શિક્ષણ મુદ્દે 'સરકારી' જવાબ

Gujarat | શિક્ષણ મુદ્દે 'સરકારી' જવાબ

GSTV NEWS

1 день назад

5,956 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@raydeparmar
@raydeparmar - 06.03.2025 04:18

મદદ કરો સાહેબ.. 11 વર્ષ થી રાહ જોયે છે... જગ્યા વધે તો જ વારો આવશે

Ответить
@Gpssbonlineclass
@Gpssbonlineclass - 06.03.2025 05:19

૧ થી ૫ માં જગ્યા વધારો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:29

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:29

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:29

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:30

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:30

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:30

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:31

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:31

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:31

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:31

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:31

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@jayeshdesai8888
@jayeshdesai8888 - 06.03.2025 05:31

ધોરણ 1 થી 5 માં 21353 જગ્યા ખાલી છે
તેમાં વધારો કરાવો

Ответить
@baraiyapravina9560
@baraiyapravina9560 - 06.03.2025 05:57

ધોરણ 1 to 5 માં 21000 જગ્યા ખાલી છે 5000 ની ભરતી આપી છે જગ્યા વધારો કરાવો પાયાનું શિક્ષણ બચાવો

Ответить
@Knowledge123-dp
@Knowledge123-dp - 06.03.2025 05:59

શિક્ષણ બજેટ મંત્રી ના ખાતાઓ માં જાય સે સાહેબ

Ответить
@subhashparmar7710
@subhashparmar7710 - 06.03.2025 06:23

Reality khi aaj tme sir

Ответить
@lalsinhparmar2639
@lalsinhparmar2639 - 06.03.2025 07:03

આ લોકો ને સરકારી શાળા બંધ કરવી છે બસ એટલે જ અને બજેટ માં શિક્ષણ ના નામે મસ મોટી ગ્રાન્ટ ગ્રાન્ટ.

Ответить
@lalsinhparmar2639
@lalsinhparmar2639 - 06.03.2025 07:05

શિક્ષકો ની સંખ્યા પૂરતી ના હોય એટલે બાળકો ક્યાંથી હોય. એટલે સ્કૂલ બંધ કરવા માટે નો ખેલ

Ответить
@SHAKTIGadhavi-h1e
@SHAKTIGadhavi-h1e - 06.03.2025 07:32

જગ્યા માં વધારો કરી 100% મહેકમ પુરુ કરો શિક્ષણ માં કૉમપ્રોમાઈઝ ના હોવુ જોઈએ 59000 કરોડ નું બજેટ ફાળ્વયા પછી પણ શાળા ને નવા મકાન અને શિક્ષક કેમ નથી મળતા? જ્ઞાન સહાયક માં લોકો નથી ટકતા એનુ કારણ કે લોકો એ માં પોતાનુ ભવિષ્ય અંધકારમય લાગે છે સમજો આટલા મોટા શિક્ષણવિદો અને જ્ઞાની હોવા છતા માણસની માનસિકતા કેઈ સ્થિતિ માં કેવી હોઈ શકે એ આપને સમજમા આવવુ જોઈએ માત્ર ઓછા પગારે કામ કરાવવાની નિતિ અપનાવાથી આર્થિક સમસ્યાઓ નથી પતી જવાની

Ответить
@NarendrasinhZala-js9fd
@NarendrasinhZala-js9fd - 06.03.2025 08:27

1 to 5 ma 21000 khali che.

Ответить
@kaliyajayntijaynti7985
@kaliyajayntijaynti7985 - 06.03.2025 09:09

વય મર્યાદામાં વધારો કરી પોર્ટલ ઓપન કરવા સરકાર ને વિનંતી કરીયે છીયે

Ответить
@manojpatel8124
@manojpatel8124 - 06.03.2025 09:10

મહેરબાની ને મદદ કરો સરકાર અમારી મદદ કરો ન્યુઝ વાળા અમારી મદદ કરો આજે 15 વર્ષથી રાહ જોઈ રહ્યા છે

Ответить
@manojpatel8124
@manojpatel8124 - 06.03.2025 09:11

ધોરણ 1 થી 5 માં 21000 ખાલી જગ્યા હોવા છતાં સરકાર માત્ર 5000 ની ભરતી કરીને છટકી રહે છે પ્લીઝ મદદ કરો.

Ответить
@Gaurav_M_Thakor_007
@Gaurav_M_Thakor_007 - 06.03.2025 09:35

૨૧૦૦૦ જગ્યાઓ માત્ર ને માત્ર ૧ થી ૫ ધોરણ માંજ ખાલી છે તો પાછી ૫૦૦૦ ની ચાલુ ભરતી માં જગ્યા વધારી ગુજરાત ના બાળકો અને શાળા ને પૂરતા શિક્ષકો કેમ નઈ

Ответить
@abhesinghrathod3879
@abhesinghrathod3879 - 06.03.2025 09:58

ભાજપ સરકાર ગુજરાતનો શિક્ષણ ખતમ કરવા માંગે છે આ લોકોને આટલા આટલા આવેદનો નિવેદનો આંદોલનો સત્તાણી લોકોનું પેટનું પાણી નથી ચાલતું એટલે ભાજપ સરકાર ને ભગાવો અને દેશ બતાવો

Ответить
@neetasakariya8962
@neetasakariya8962 - 06.03.2025 10:14

જગ્યા વધારો કરો.. કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો ૨૦૧૧થી ૨૦૨૫ સુધી બધાંએ ઉમેદવારી નોંધાવી છે તો બધાને ન્યાય મળે માટે જગ્યા વધારો કરો

Ответить
@hiteshsodha9616
@hiteshsodha9616 - 06.03.2025 10:23

1 થી 5 માં (TET-1) 21000+ જગ્યા ખાલી છે. તો સરકારને 50% મહેકમ ભરવા tet-1 પાસ umedvar ની લાગણી અને માંગણી છે..

Ответить
@prakashdhumda836
@prakashdhumda836 - 06.03.2025 11:35

1થી 5 માં 21000 જગ્યા ખાલી છે તો જગ્યા વધારો થાય

Ответить
@manojvala5747
@manojvala5747 - 06.03.2025 12:14

ધોરણ ૧ થી ૫ જગ્યા વધારા માટે મદદ કરો સાહેબ

Ответить
@GajeshMeda-t1n
@GajeshMeda-t1n - 06.03.2025 12:26

ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ની પ્રાઈવેટ સ્કુલો સાલે છે

Ответить
@umeshshiyal1246
@umeshshiyal1246 - 06.03.2025 12:41

શિક્ષણ વિભાગ જાગે ને ચાલુ ભરતીમાં જગ્યા વધારો કરે... જ્ઞાન સહાયક ના સહારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાં સુધી ?

Ответить
@mnveer8120
@mnveer8120 - 06.03.2025 12:45

17વર્ષ થી ચિત્ર, સંગીત ની ભરતી નથી કરી તે કરો 🙏બેરોજગારો રાહ જોવે છે

Ответить
@patelhitesh1722
@patelhitesh1722 - 06.03.2025 12:55

1&12ma jagya vadharo

Ответить
@JituVachhani
@JituVachhani - 06.03.2025 13:02

1thi12ma jagya vadharo Karo sarakar ne sikshak ni bharati karamikj Karo sarakar

Ответить
@hetalpatel5457
@hetalpatel5457 - 06.03.2025 13:04

Jagya vadharo primary 6 to 8 bhasha ni. Jagya bhasha ni vadhu aapo. Bharti jaldi karo.

Ответить
@hetalpatel5457
@hetalpatel5457 - 06.03.2025 13:05

Jagya vadhu aapo 6 to 8 ma. Bhasha ni jagya vadhu aapo.

Ответить
@kai_kadf
@kai_kadf - 06.03.2025 14:39

સંપૂર્ણ શિક્ષકની ભરતી થવી જોઈએ

Ответить
@kai_kadf
@kai_kadf - 06.03.2025 14:41

૧ શિક્ષક ન હોવાથી હજારો વિદ્યાર્થીઓની પેઢી અંધકાર તરફ ધકેલાય છે તો દેશમાં માત્ર ગરીબ ગરીબ જ રહેશે અને બેરોજગારી નું સ્તર છલકાશે શિક્ષક એ બાળક ના જીવનનો પાયો છે પાયા વગર ઘર ન બને તો બાળક ના જીવનનું ઘડતર કેમ થશે....ધિક્કાર છે આવા મંત્રીઓને.....😢😢😢😢

Ответить
@VimalVala
@VimalVala - 06.03.2025 15:34

છેલ્લી પરીક્ષા 82000 ઉમેદવારોની લેવાણી જે ટેટ 1 વાળા માટે હતી આ પરીક્ષા 2023માં લેવાયેલ જેમાં પાસ થયેલ ઉમેદવારો 2770. જે નોકરી થી વંચિત કેમ??

Ответить
@VimalVala
@VimalVala - 06.03.2025 15:36

સાચી રીતે ક્રમશ ભરતી એને કહેવાય કે છેલ્લી પરીક્ષા પાસ કરી હોય તેને પહેલું પ્રાધાન્ય આપવું જોઇએ

Ответить
@aksharcomputerranpur1068
@aksharcomputerranpur1068 - 06.03.2025 15:51

Kuber ane panseriya eee rajinamu aapi devu joiee

Ответить
@rameshchauhanlovely3896
@rameshchauhanlovely3896 - 06.03.2025 18:31

સરકારી શાળા બંધ થાય અને પ્રાઇવેટ શાળા શરૂ થાય તે માટે સરકાર દ્વારા પૂરજોશ મા પ્રયત્નો ચાલુ છે

Ответить
@FlashEditsGG
@FlashEditsGG - 06.03.2025 21:23

તમે જે વિડીયો લાવ્યા છે બહુ સરસ છે પણ મારા સરકારી શિક્ષકોને પણ એટલું જ પૂછ્યું છે કે ખરેખર તમારા બાળકો પણ સરકારી સ્કૂલોમાં ભણે છે નોકરી તમારે તમારા છોકરાઓને તમારા પ્રાઇવેટ શાળામાં પ્રાઇવેટ શાળામાં બાળકોને ન મૂકો અને તમારા બાળકોને સરકારી શાળામાં જ મૂકો તો જ સરકારને આ વસ્તુ સમજાશે કે તો ભારતમાં આપણે ગરીબ ના માણસો સરકારે હોસ્પિટલમાં સેવા લે છે સરકારે શાળાઓમાં ભણે છે ખરેખર તો તે લોકો જ આપણા દેશ માટે છે બાકી આપણે બધા તો કંઈ પણ થયેલો પ્રાઇવેટ માં દોડીએ છીએ

Ответить
@FlashEditsGG
@FlashEditsGG - 06.03.2025 21:25

આજે સમય છે બધા સુધરી જાય તો આપણા દેશનું ભલું થશે જો આપણો પાયો જ નબળો હશે તો ધોરણ આઠ નવ પછી બાળક આગળ વધીને સકે દર વર્ષે બાળકો લાખોની સંખ્યામાં નપાસ થાય છે અને ધોરણ 8 સુધી અને આપણા દેશ માટે બિલકુલ સારું નથી ચીન ચીન તેનું દેશના સ્ટ્રક્ચર છે પ્રાથમિક ઉપર વધારે ભાર આપ્યો અને પછી લોકો આગળ વધીને આપણે શું કરીએ છીએ હજી પણ આપણે ઉચ્ચ શિક્ષણને જ મહત્વ આપે છે ખરેખર તો પહેલા બેઝ કમ્પ્લીટ કરો અને મારે શિક્ષકોને પણ એટલું જ કહેવું છે કે તમારા હાથમાં ભવિષ્ય છે જે સારું નિર્માણ કરો ખાલી પુસ્તક જ્ઞાન નહીં પણ પહેલા ના માણસો જો ભણતરમાં પણ એટલે સરળતાથી નિત્ય ગુણો પણ સારા હતા હવે માણસો તમે જો ડરપોક છે અને કોઈ કઈ બોલતા નથી અત્યારે શિક્ષકની જ્ઞાન સહાયક ની નોકરી ના બે વર્ષ થાય તેમ છતાં કોઈ પણ બોલતું નથી

Ответить
@FlashEditsGG
@FlashEditsGG - 06.03.2025 21:27

કારણ કે સરકારે જે બજેટ લાવ્યા છે બજેટમાં શિક્ષણ ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવે છે પણ આ લોકોને એ રૂપિયા પોતે ખાઈ જવા છે બધાને નેતાઓને એટલે લોકો ભરતી નથી કરતા અને બીજી ભરતીમાં તો ન ચાલે એ બધી વસ્તુ માં કોન્ટેક્ટ ઉપર જ ખાલી દીધું છે કાલે રોજગારી આપવી જોઈએ પણ સૌથી પહેલા તો કોન્ટ્રાક્ટ બેઝ બધા જ નાબૂદ કરવી જોઈએ અને બધા આનો વિરોધ કરવો જોઈએ

Ответить
@Digvijaysinhsodha2721
@Digvijaysinhsodha2721 - 07.03.2025 07:49

ચાલુ શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયકની જગ્યાઓમાં વધારો કરવામાં આવે અને બે વર્ષથી ભરતીની જાહેરાત આપી છે છતાં હજી ભરતી પુર્ણ કરી નથી તે સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી.....

Ответить
@Digvijaysinhsodha2721
@Digvijaysinhsodha2721 - 07.03.2025 07:49

આભાર ન્યૂઝ ચેનલ કે લોકો સુધી આવી માહિતી પહોંચાડવા બદલ.....

Ответить
@yogeshdave2095
@yogeshdave2095 - 07.03.2025 09:42

Ответить