જીવન માં ચારે બાજુ થી હારી ગયા હોય અને કોઈ સાથ ના આપતું હોય તો આ સ્પીચ તમારા માટે Shailesh Sagpariya

જીવન માં ચારે બાજુ થી હારી ગયા હોય અને કોઈ સાથ ના આપતું હોય તો આ સ્પીચ તમારા માટે Shailesh Sagpariya

The Gujarat Star

3 месяца назад

57,129 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@pinalrao5697
@pinalrao5697 - 11.08.2024 08:05

Right

Ответить
@ArunChauhan-qv2zk
@ArunChauhan-qv2zk - 11.08.2024 11:27

Very good sir

Ответить
@4048-n5e
@4048-n5e - 11.08.2024 23:13

સ્પીચ માં એ પણ કહેજો કે નબળા સમય માં પત્ની પણ પતિ ને સાથ આપે એટલે પુરુષો ની આત્મહત્યા નું પ્રમાણ ઘટે.

Ответить
@NitaBoghani-q8u
@NitaBoghani-q8u - 14.08.2024 08:22

Tamari vat sav sachi che ..bhai. Amara baba na papa pan Bahu teko kare che ...amarobabo gpse aape che ..ketli var todok mate Rahi jay tayre tena papa kahe fri aap ana karata saru thvanu hase etle j aavu thiy ...6...sal pasi tayre gpse ma,...class 2,,,ma pass thiyo che have tenu entry aavvanu che.... swaminarayan bappa have tene pass kare tavu prthna karu chu...

Ответить
@NitaBoghani-q8u
@NitaBoghani-q8u - 14.08.2024 08:25

Sir Tamara jevo che maro babo..teni mummy

Ответить
@NitaBoghani-q8u
@NitaBoghani-q8u - 14.08.2024 08:26

6,,sal thi kelavnidam che ...Bahu mahnat kare che

Ответить
@jamsupatel6638
@jamsupatel6638 - 16.08.2024 14:18

Rojgar to apo pchhi hako

Ответить
@mr_dashu07
@mr_dashu07 - 17.08.2024 08:01

ખુબ સરસ 🫡

Ответить
@rabariShivabhai-z4l
@rabariShivabhai-z4l - 31.08.2024 18:35

❤❤❤

Ответить
@rabariShivabhai-z4l
@rabariShivabhai-z4l - 31.08.2024 18:40

સર કળયુગ ની દુનિયા છે.. દગો બહું કરે છે ❤❤❤

Ответить
@sureshbhaipatel56
@sureshbhaipatel56 - 20.09.2024 20:39

છોકરાઓ બાપાની કીંમત જ કરતા હોય તો

Ответить
@babuprajapati3108
@babuprajapati3108 - 06.10.2024 20:15

BAHUJ SARAS ❤

Ответить
@VijayRathva-r4k
@VijayRathva-r4k - 14.10.2024 09:51

સર હુ પોતે એક શિક્ષક હતો..મે પ્ઇવેટ અને સરકારી શાળા કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી 8.વર્ષ નોકરી કરી.એ સર અત્યાર સુધી પગાર બાજુ નથી જોયુ .કારણ કે મને બિજાના ભલામા આપણુ ભલુ પ્રમુખ સ્વામી બાપાનુ આ સ્લોગલ છે.હુ સર મે અંતરિયાલ વિસ્તાર મા નોકરી કરી ત્યા ગવર્મેન્ટ મા.સ્કૂલ 2012 થી ચાલતી પરંતુ કોઈ વખત આ શાળા ને બંધકરવાની વાત ચાલતી પરંતુ અમે ગયા પછી. રિઝલ્ટ બદલાયુ અને 2 વર્ષ મા 80/85 %રિઝલ્ટ આવ્યુ લોકો રાજી થયા.....કે ઇતિહાસ મા આ સ્કૂલ નુ રિઝલ્ટ. ..પહેલી વાર આવ્યુ....આજે ગામ માંથી કોઈ ધો.12 પાસ નતુ જોવા મળતુ આજે મે બે વર્ષ મા સર 57.છોકરાઓ પાસ કર્યા..આજે મારે પણ પરિવાર છે...મારી છોકરીઓ બે પ્ઇવેટ સ્કૂલ મા ભણે છે..મારે થોડી ફી બાકી હતી સ્કૂલ વાળા ટોર્ચ કરે.....હુ આર્થિક રીતે ભાગી પડેલો....અને કાયમ વિચારો આવતા કે.મરી જવુ છે..પરંતુ હુ સત્સંગી છુ..શિક્ષા પત્રી મા એવૌ કહેવામા આવ્યુ કે.આત્મ હત્યા ક્યારે ના કરવુ.....આજ વાત મને રોકી રાખ્યો.....અને હુ જીવી ગયો...આજે બીજાની ગાડી ચલાવી પણ મારુ ગુજરાન ચલાવુ છુ....સર હુ આપના ધણા વિડીયો જોયેછે......અને ધણુ શિખવા મલયુ છે.

Ответить
@Parmarsatishbhai143GmailParmar
@Parmarsatishbhai143GmailParmar - 16.10.2024 20:54

❤ જય માતાજી 🙏🥀

Ответить
@nilabenpandya
@nilabenpandya - 22.10.2024 08:09

I❤maa

Ответить

MySQL vs MongoDB IBM Technology